ALL >> Health >> View Article
Young Adult Body Profile (19 To 29 Years Age Group)

૧૯ થી ૨૯ વર્ષ ની યુવાવસ્થા એક એવો સમય છે કે જયારે તમારા સ્વાસ્થ્ય ની યોગ્ય સાર-સંભાળ રાખવાથી તેનો લાભ આવનારા અનેક દસકાઓ સુધી મળતો રહે છે. તમારા સ્વાસ્થ્ય ની યોગ્ય સાર-સંભાળ ના ચાર મુખ્ય પાસ છે: ૧) પૌષ્ટિક ખોરાક; ૨) યોગ્ય શારીરિક પ્રવૃતિઓ જેવીકે કસરત, યોગ, પ્રાણાયામ, વગેરે; ૩) તંદુરસ્ત જીવન શૈલી અને ૪) નિયમિત અંતરે કરાવવામાં આવતા સ્ક્રિનિંગ ટેસ્ટ.
આ ચાર માંથી સ્ક્રિનિંગ ટેસ્ટ, એ સૌથી વધારે ઉપેક્ષિત પાસું છે. પણ તેના વગર બાકીના ત્રણ નું મહત્વ ...
... ઘણું ઓછું થઇ જાય છે.
સ્ક્રિનિંગ ટેસ્ટ એટલે એવી મેડિકલ અને લેબોરેટરી તપાસ (ટેસ્ટ) જે તમારા શરીર માં થઇ રહેલી કોઈપણ તકલીફ કે રોગ ને શરૂઆત ના તબક્કા માં પકડી શકે, એવા તબક્કા માં કે જયારે તમને આ રોગ ના કોઈ લક્ષણો પણ દેખાતા ના હોય, પરંતુ જો આ તબક્કા માં રોગ પકડાઈ તો તેને મટાડવો શક્ય હોય છે અથવાતો ગંભીર બનવાથી અટકાવવો ઓછો ખર્ચાળ સાબિત થાય છે. દાખલ તરીકે, જો તમારા લોહી માં કોલેસ્ટ્રોલ ની માત્ર વધુ હોય તો ઘણા વર્ષો સુધી તેની ખરાબ અસર નો તમને કોઈ અણસાર આવશે નહિ અને જયારે હૃદય રોગ ના લક્ષણો દેખાય ત્યારે ખુબજ મોડું થઇ ગયું હશે અને તેની સારવાર માં લાખો નો ખર્ચ થશે. એજ રીતે ડાયાબિટીસ થયા પછી શરૂઆત ના વષો માં દર્દી ને કોઈ લક્ષણો દેખાતા નથી અને જયારે તેની અસર કિડની, ર્હદય કે આંખો પર દેખાય છે ત્યારે તેની સારવાર ઘણી મુશ્કેલ અને ખર્ચાળ હોય છે.
આ બધીજ મુસીબતો માં થી બચવું એકદમ સહેલું છે. તમારે ફક્ત નિયમિત રીતે VIP LAB દ્વારા તમારા માટે ખાસ બનાવવામાં આવેલ "YOUNG ADULT BODY PROFILE " કરાવવા નો છે, જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિ થી એવા સ્ક્રિનિંગ લેબોરેટોરી ટેસ્ટ કરાવવામાં આવે છે જે તમને આવનારા અનેક દસકાઓ સુધી તંદુરસ્ત જીવન જીવવામાં મદદ કરશે.
To book this profile call on 9429410291 or click : https://www.viplab.in/packages/young-adult-body-profile-19-to-29-years-age-group/
Symbion VIP Diagnostics is the pioneer of Automation in the field of pathology in Ahmedabad, and is serving the people of Ahmedabad since 1997 with World Class reporting and services. At present we have a group of 6 laboratories working 24 x 7 at Bodakdev, Prernatirth, Satellite, Gurukul, Bopal and Shahibaug. We are accredited for ISO 9001:2008 and certified by Bio Rad USA, AIIMS New Delhi and CMC Vellore for Internal Quality Control. We perform all types of routine and specialized Pathology tests including Biochemistry, Haematology, Immunology, Toxicology, Histopathology, Cytology, Clinical Pathology, Genetics and Molecular Biology tests.
Add Comment
Health Articles
1. How Advanced Technology Is Changing Orthopedic Hospital CareAuthor: Ravina
2. Dental Crowns Viewbank | Same-day Crown Treatment
Author: Man
3. Is Laser Eye Treatment In Thane Right For You
Author: Anil Eye Hospital
4. Addiction Recovery Support In Ajnala, Doraha And Mansa
Author: Gagan Singh
5. Find Best Oncologist In Mumbai : Dr. Anil Heroor
Author: Anil Cancer Clinic
6. Everything To Know About Shirodhara Treatment
Author: Alexis Pelloe
7. Enjoy Relaxation With Adult Massage Therapy
Author: Emma Brain
8. Achieve Confident Smiles With Invisalign Dentist St Louis And Best Dentist In St Louis At Stallings Dental
Author: Jessica Williams
9. Signia Hearing Aids: Complete Guide To Features, Price & Benefits (2026)
Author: Soft Hear
10. Kidney Failure Treatment Oman: Understanding Care And Treatment Options
Author: Mesdac SEO
11. Finding The Best Hip Replacement Surgeon Nairobi For Your Needs
Author: reviveorthospine
12. Best Dental Clinic In Al Ain: Complete Dental Care For Every Family
Author: SanjuSeo
13. Best Dentist In North Brunswick: Common Dental Problems That Need Professional Attention
Author: Naina Singh
14. Types Of Jaw Disorders
Author: David
15. Dental Clinic Near Me: Finding Reliable Dental Care Close To Home
Author: SEO GLOBOSOFT






